QUICK - EASY - DESI
500gm
White Gravy cooking
instructions

व्हाइट ग्रेवी:
70 व्यक्तियों के लिए
सामग्री:
1 पैकेट 500 ग्राम व्हाइट ग्रेवी क्विक मिक्स
तेल: 1 लीटर (33.81 आउंस )
बटर: 500 ग्राम (17.64 आउंस )
दूध: 2 लीटर (67.63 आउंस )
हरी मिर्च का पेस्ट: 250 ग्राम / 8.82 आउंस
काजू: 1 किलोग्राम / 35.27 आउंस (बटर में रोस्ट किया हुआ)
पनीर: 700 ग्राम / 24.69 आउंस (कद्दूकस किया हुआ)
ताजा क्रीम: 500 ग्राम (17.64 आउंस)
चीज़ : 250 ગ્રામ / 8.82 आउंस (कद्दूकस किया हुआ)
-
गैस पर एक कढ़ाई में तेल और बटर डालकर मध्यम आंच पर गर्म करें।
-
कढा़ई में हरी मिर्च का पेस्ट डालें।
-
व्हाइट ग्रेवी का एक पैकेट क्विक मिक्स बाउल में लें, उसमें 2 लीटर दूध डालकर पेस्ट बना लें। - फिर कढ़ाई में डालें और धीमी आंच पर 5 मिनट तक पकाए.
-
रोस्ट किये हुए काजू और कद्दूकस किया हुआ पनीर डालकर धीमी आंच पर 5 मिनट तक पकाएं।
-
फ्रेश क्रीम डालकर 10 मिनट तक पकाएं।
-
सर्विंग बाउल में निकालें और फ्रेश क्रीम और कद्दूकस किए हुए पनीर से सजाइये; गरमा-गरम परोसें।
વ્હાઈટ ગ્રેવી:
70 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ 500 ગ્રામ વ્હાઈટ ગ્રેવી ક્વિક મિક્સ
તેલ:1 લિટર (33.81 આઉન્સ)
બટર: 500 ગ્રામ (17.64 આઉન્સ)
દૂધ: 2 લિટર (67.63 આઉન્સ)
લીલા મરચા ની પેસ્ટ: 250 ગ્રામ / 8.82 આઉન્સ
કાજુ: 1 કિલોગ્રામ / 35.27 આઉન્સ (બટર માં રોસ્ટ કરેલા)
પનીર: 700 ગ્રામ / 24.69 આઉન્સ (ખમણેલું)
ફ્રેશ ક્રીમ: 500 ગ્રામ (17.64 આઉન્સ)
ચીઝ : 250 ગ્રામ / 8.82 આઉન્સ (ખમણેલું)
-
ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
કઢાઈમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો.
-
એક પેકેટ વ્હાઈટ ગ્રેવી ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 2 લિટર દૂધ ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈ માં ઉમેરો અને 5 મિનિટ માટે ધીમા તાપે સાંતળો.
-
રોસ્ટ કરેલા કાજુ અને ખમણેલું પનીર ઉમેરીને 5 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
ફ્રેશ ક્રીમ ઉમેરો ને 10 મિનિટ પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને ફ્રેશ ક્રીમ અને ખમણેલું પનીરથી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.
White Gravy:
for 70 persons
Ingredients:
1 packet 500 g white gravy Kwik mix
Oil: 1 liter (33.81 oz)
Butter: 500 g (17.64 oz)
Milk: 2 liter / 67.63 oz
Green Chili Paste: 250 g / 8.82 oz
Cashews: 1 kg / 35.27 oz (roasted in butter)
Paneer: 700 g / 24.69 oz (grated)
Fresh cream: 500 ml (17.64 oz)
Cheese : 250 g / 8.82 oz (grated)
-
Put oil and butter in a pan on the gas and heat it on medium flame.
-
Add green chili paste to the pan.
-
Take one packet of white gravy Kwik mix in a bowl, add 2 liter of milk and make a paste. Add mixture to the pan and cook on low flame for 5 minutes.
-
Add roasted cashews and grated paneer and cook on low flame for 5 minutes.
-
Add fresh cream and cook for 10 minutes.
-
Remove in a serving bowl and garnish with fresh cream and grated paneer; serve hot & enjoy!

Have a recipe in mind?
do Let us know!
This is a Paragraph. Click on "Edit Text" or double click on the text box to start editing the content.