top of page

દાલ મખાની ક્વિક મિક્સ
રસોઈ
સૂચનાઓ

Dal-Makhani.png

દાલ મખાની (5 પીરસે છે)

• 3 ચમચી તેલ

• 3 ચમચી માખણ

• 1 કપ પાણી

• 4 ટામેટાં

• 1 કપ કાળા ચણા

• 5 ચમચી રાજમા

• 3 ચમચી ક્રીમ

• 1 ચમચી માખણ

• 3 ચમચી છીણેલી કોથમીર

• 1 પેક ક્વિકુરી દાળ મખાની ક્વિક મિક્સ

રસોઈ પદ્ધતિ:

1. કાળા ચણા અને રાજમાને 7/8 કલાક પલાળી રાખો અને ઉકાળો. 1 કપ પાણી લો અને દાળ મખાની ક્વિક મિક્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

2. એક અલગ તવા પર માખણ / તેલ ઉમેરો. ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.

3. પ્યુરીમાં બાફેલા કાળા ચણા અને રાજમા અને ક્વિક મિક્સ કરો અને 5-10 મિનિટ માટે સારી રીતે રાંધો, જો જરૂરી હોય તો વધુ પાણી ઉમેરો. ક્રીમ, માખણ અને કોથમીર ઉમેરો. ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

દાલ મખની: 

70 વ્યક્તિઓ માટે

 

સામગ્રી:

1 પેકેટ 500 ગ્રામ દાલ મખની ક્વિક મિક્સ

તેલ : 1 લિટર (33.81 આઉન્સ)

બટર : 500 ગ્રામ (17.64 આઉન્સ)

4 કિલોગ્રામ / 141.10 આઉન્સ ટમેટાની પ્યુરી

પાણી: 1 લિટર (33.81 આઉન્સ)

આખા અડદ: 2.5 કિલોગ્રામ / 88.18 આઉન્સ (7 થી 8 કલાક પલાળેલા)

રાજમાં: 250 ગ્રામ/ 8.81 આઉન્સ (7 થી 8 કલાક પલાળેલા)

ફ્રેશ ક્રીમ: 500 ગ્રામ (17.64 આઉન્સ)

 

1: અડદ અને રાજમાં (7 થી 8 કલાક પલાળેલા) ને બોઇલ કરી ને રાખો.

2: ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.

3: ટામેટા ની પ્યુરી ઉમેરો અને 10 મિનિટ પકાવો.

4: એક પેકેટ દાલ મખની ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 1 લિટર

    પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.

5: બોઈલ કરેલા અડદ અને રાજમાં કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.

6: ફ્રેશ ક્રીમ અને બટર કઢાઈમાં ઉમેરો ને મિક્સ કરો.

7: સર્વિંગ બાઉલમાં કાઢી અને ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.

Dal Makhani:

for 70 persons

 

Ingredients:

1 packet 500 g Dal Makhani Kwik Mix

Oil: 1 liter (33.81 oz)

Butter: 500 g (17.64 oz)

4 kg / 141.10 oz Tomato puree

Water: 1 liter (33.81 oz)

Whole Urad: 2.5 kg / 88.18 oz (soaked for 7 to 8 hours)

Rajma: 250 g / 8.81 oz (soaked for 7 to 8 hours)

Fresh cream: 500 g (17.64 oz)

 

  1. Boil urad and rajma (soaked for 7 to 8 hours) and keep it.

  2. Heat oil and butter in a pan on medium flame.

  3. Add tomato puree and cook for 10 minutes.

  4. Take one packet of Dal Makhani Kwik mix in a bowl, add 1 liter of water and make a paste. Add mixture to the pan and cook for 5 minutes.

  5. Put the boiled urad and rajma in the pan and cook on low flame for 10 minutes.

  6. Add fresh cream and butter to the pan and mix.

  7. Remove in a serving bowl and garnish with fresh cream; serve hot & enjoy!

મનમાં એક રેસીપી છે?

અમને જણાવો!

આ એક ફકરો છે. સામગ્રીને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે "ટેક્સ્ટ સંપાદિત કરો" પર ક્લિક કરો અથવા ટેક્સ્ટ બૉક્સ પર ડબલ ક્લિક કરો.

એડ્રેસ

સિમરન ફૂડ્સ

દુકાન:3, સત્કાર કોમ્પ્લેક્સ,

કરણપરા, રાજકોટ.

ગુજરાત

સંપર્ક કરો

 

help.kwikurry.com

ટેલિફોન: +91 7777 99 11 33

 

Digitalmarket.guru દ્વારા ©2022

bottom of page