top of page

હૈદરાબાદી બિરયાની

ક્વિક મિક્સ
સૂચનાઓ

Haydrabadi-Biryani.png

હૈદરાબાદી બિરયાની

(5 સર્વ કરે છે)

 

• 5 ચમચી તેલ/માખણ • 3 કપ બાફેલા ચોખા

 

• 1 કપ બાફેલા શાકભાજી (લીલા વટાણા, ગાજર, ફ્રેન્ચ બીન્સ, કેપ્સીકમ)

• 2 કપ ટામેટાની પ્યુરી

• 200 ગ્રામ પાલકની પ્યુરી

• પનીર ક્યુબ્સ

• 1 પેક હૈદરાબાદી બિરયાની

 

ક્વિક મિક્સ ના રસોઈ પદ્ધતિ:

 

1. 1/2 કપ પાણી લો અને તેમાં ગ્રીન ગ્રેવી ક્વિક મિક્સ ઉમેરો અને સારી રીતે બ્લેન્ડ કરો.

 

2. એક અલગ તવા પર માખણ / તેલ ઉમેરો. ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર પકાવો.

 

3. પેનમાં ક્વિક મિક્સ અને પાલકની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ માટે સારી રીતે પકાવો.

 

4. બાફેલા ચોખા, પનીર, શાકભાજી ઉમેરીને 5 મિનિટ સુધી ચડવા દો. ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

હૈદરાબાદી બિરયાની:

70 વ્યક્તિઓ માટે

 

સામગ્રી:

1 પેકેટ 500 ગ્રામ હૈદરાબાદી બિરયાની ક્વિક મિક્સ

તેલ: 1 લિટર (33.81 આઉન્સ)

બટર: 500 ગ્રામ (17.64 આઉન્સ)

વેજીટેબલ: ફણસી, ગાજર, વટાણા (બોઈલ કરેલા) (2 કિલોગ્રામ / 70.55 આઉન્સ)

શિમલા મિર્ચ: 500 ગ્રામ / 17.64 આઉન્સ

પાલક પ્યુરી: 2 કિલોગ્રામ / 70.55 આઉન્સ

3 કિલોગ્રામ / 105.82 આઉન્સ - ટમેટાની પ્યુરી

પનીર: 4 કિલોગ્રામ / 141.10 આઉન્સ (ઓપ્શનલ) (નાખવું હોય તો)

બાસમતી ડ્રાય રાઈસ: 6 કિલોગ્રામ / 211.64 આઉન્સ

પાણી: 500 ml (16.91 આઉન્સ)

 

  1. બાસમતી ડ્રાય રાઈસ બોઈલ કરી ને રાખો.

  2. ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.

  3. ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.

  4. પાલક ની પ્યુરી, બોઈલ્ડ વેજીટેબલ્સ, શિમલા મિર્ચ અને પનીર ના ટુકડા (ઓપ્શનલ) ઉમેરો અને 5 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.

  5. એક પેકેટ હૈદરાબાદી બિરયાની ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 500 ml પાણી ઉમેરી અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.

  6. બોઈલ બાસમતી રાઈસ કઢાઈમાં ઉમેરો અને 10 મિનિટ માટે ધીમા તાપે પકાવો.

  7. સર્વિંગ બાઉલમાં કાઢી અને છીણેલાં પનીર થી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.

Hyderabadi Biryani:

for 70 persons

 

Ingredients:

1 packet 500 g of Hyderabadi Biryani Kwik Mix

Oil: 1 liter (33.81 oz)

Butter: 500 g (17.64 oz)

Boiled Vegetables: French Beans, Carrots, Peas (2 kg / 70.55 oz)

Bell pepper (Capsicum): 500 g / 17.64 oz

Spinach puree: 2 kg / 70.55 oz

3 kg / 105.82 oz - Tomato puree

Paneer: 4 kg / 141.10 oz (optional)

Basmati Dry Rice: 6 kg / 211.64 oz

Water: 500 ml (16.91 oz)


 

  1. Boil the basmati dry rice and keep aside.

  2. Take oil and butter in a pan and heat it on medium flame.

  3. Add tomato puree and cook for 5 minutes.

  4. Add spinach puree, boiled vegetables, capsicum and paneer pieces (optional) and cook on medium flame for 5 minutes.

  5. Take one packet of Hyderabadi Biryani Kwik Mix in  a bowl and make a paste by adding 500 ml of water to it. Then add in the pan and cook for 5 minutes.

  6. Add boiled basmati rice to the pan and cook on low heat for 10 minutes.

  7. Remove in a serving bowl and garnish with grated paneer; Serve hot & enjoy!

મનમાં એક રેસીપી છે?

અમને જણાવો!

આ એક ફકરો છે. સામગ્રીને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે "ટેક્સ્ટ સંપાદિત કરો" પર ક્લિક કરો અથવા ટેક્સ્ટ બૉક્સ પર ડબલ ક્લિક કરો.

એડ્રેસ

સિમરન ફૂડ્સ

દુકાન:3, સત્કાર કોમ્પ્લેક્સ,

કરણપરા, રાજકોટ.

ગુજરાત

સંપર્ક કરો

 

help.kwikurry.com

ટેલિફોન: +91 7777 99 11 33

 

Digitalmarket.guru દ્વારા ©2022

bottom of page