top of page

પાલક પનીર
ક્વિક મિક્સ

રસોઈ
સૂચનાઓ

Watch
recipe
Video

ચીઝ પાલક પનીર (5 સર્વ કરે છે)

• 5 ચમચી તેલ/માખણ

• 1 કપ દૂધ/પાણી

• 250 ગ્રામ બાફેલી પાલકની પ્યુરી

• 100 ગ્રામ પનીર છીણેલું

• 100 ગ્રામ પનીર ક્યુબ્સ

• 50 ગ્રામ છીણેલું ચીઝ

• 3 ચમચી ક્રીમ

• 1 પેક ક્વિકુરી ગ્રીન ગ્રેવી ક્વિક મિક્સ

રસોઈ પદ્ધતિ:

1. 1 કપ પાણી/દૂધ લો અને તેમાં ગ્રીન ગ્રેવી ક્વિક મિક્સ ઉમેરો અને સારી રીતે બ્લેન્ડ કરો.

2. એક અલગ તવા પર માખણ / તેલ ઉમેરો. પાલકની પ્યુરી ઉમેરો અને 3-4 મિનિટ પકાવો.

3. પ્યુરીમાં છીણેલું પનીર, પનીર ક્યુબ્સ, છીણેલું ચીઝ, ક્રીમ અને ક્વિક મિક્સ કરો અને 5 મિનિટ સુધી સારી રીતે પકાવો. ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

સામગ્રીઃ ડુંગળી પાવડર, લસણ પાવડર, કાજુ, તરબૂચના દાણા, તલ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું, અન્ય મસાલા.

પાલક પનીર:

5 વ્યક્તિઓ માટે

 

સામગ્રી:

1 પેકેટ પાલક પનીર ક્વિક મિક્સ

તેલ: 5 ટેબલ સ્પૂન (45 ગ્રામ / 1.58 આઉન્સ)

બટર: 5 ટેબલ સ્પૂન (50 ગ્રામ / 1.76 આઉન્સ)

200 ગ્રામ / 7 આઉન્સ - ટમેટાની પ્યુરી: (250 ml) 

પાલક પ્યુરી: બાફેલી પાલકની પ્યુરી 250ml

પનીર: 100 ગ્રામ / 3.52 આઉન્સ (ખમણેલું)

પનીર: 100 ગ્રામ / 3.52 આઉન્સ (ટુકડા)

ફ્રેશ ક્રીમ: 3 ટેબલ સ્પૂન (45 ગ્રામ / 1.58 આઉન્સ)

પાણી: 50 ml

 

  1. ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.

  2. ટામેટાની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ પકાવો.

  3. એક પેકેટ પાલક પનીર ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 50 ml પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો.

  4. પાલકની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.

  5. ખમણેલું પનીર, પનીરના ટુકડા અને ફ્રેશ ક્રીમ કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે ધીમા તાપે પકાવો.

  6. સર્વિંગ બાઉલમાં કાઢી અને ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરી; ગરમા-ગરમ પરોસો.

Palak Paneer:

for 5 persons

 

Ingredients:

1 packet of Palak Paneer Kwik Mix

Oil: 5 tablespoons (45 g / 1.58 oz)

Butter: 5 tablespoons (50 g / 1.76 oz)

200 g / 7 oz - Tomato puree: (250 ml)

Spinach Puree: Boiled Spinach Puree 250ml

Paneer: 100 g / 3.52 oz (Grated)

Paneer: 100 g / 3.52 oz (sliced)

Fresh cream: 3 tablespoons (45 g / 1.58 oz)

Water: 50 ml

 

  1. Heat oil and butter in a pan on medium flame.

  2. Add tomato puree and cook for 2 minutes.

  3. Take one packet of Palak Paneer Kwik mix in a bowl, add 50 ml of water and make a paste. Add mixture to the pan and cook for 2 minutes.

  4. Add the spinach puree and cook on a medium flame for 2 minutes.

  5. Add grated paneer, paneer pieces and fresh cream to the pan and cook on low flame for 5 minutes.

  6. Remove in a serving bowl and garnish with fresh cream; serve hot & enjoy!

بالاك بانير:

تكفي 5 اشخاص

 

المكونات:

1 علبة من مزيج بالاك بانير كويك ميكس

زيت: 5 ملاعق كبيرة (45 غرام / 1.58 أوقية)

زبدة: 5 ملاعق كبيرة (50 غرام / 1.76 أوقية)

200 غرام / 7 أوقية - صلصة الطماطم: (250 مل)

صلصة السبانخ: صلصة السبانخ المسلوقة 250 مل

جبن البنير: 100 غرام / 3.52 أوقية (مبشور)

جبن البنير: 100 غرام / 3.52 أوقية (مقطع)

كريمة طازجة: 3 ملاعق كبيرة (45 غرام / 1.58 أوقية)

ماء: 50 مل

 

                                

 يُسخن الزيت والزبدة في مقلاة على نار متوسطة •

 

 يُضاف صلصة الطماطم ويُطهى لمدة دقيقتين •

 

 يُأخذ كيس واحد من مزيج بالاك بانير كويك ميكس ويُضاف إلى وعاء، مع إضافة 50 مل من الماء ويصنع عجينة •

 

 ثم يُضاف إلى المقلاة ويُطهى لمدة دقيقتين •

 

 يُضاف معجون السبانخ ويُطهى على نار متوسطة لمدة دقيقتين •

 

 يُضاف جبن البنير المبشور، قطع البنير، والكريمة الطازجة إلى المقلاة ويُطهى على نار خفيفة لمدة 5 دقائق •

 

 يُرفع الطبق إلى طبق التقديم ويُزين بالكريمة الطازجة. يُقدم ساخنًا وبالهناء والشفاء •

Palak Paneer :

pour 5 personnes

 

Ingrédients :

1 paquet de Palak Paneer Kwik Mix

Huile : 5 cuillères à soupe (45 g / 1.58 oz)

Beurre : 5 cuillères à soupe (50 g / 1.76 oz)

200 g / 7 oz - pulpe de tomates : (250 ml)

Purée d'épinards : Purée d'épinards bouillis 250ml

Paneer : 100 g (râpé)

Paneer : 100 g (en tranches)

Crème fraîche : 3 cuillères à soupe (45 g / 1.58 oz)

Eau : 50 ml

 

  1. Faire chauffer l'huile et le beurre dans une poêle à feu moyen.

  2. Ajouter la pulpe de tomates et faire cuire pendant 2 minutes.

  3. Prendre un sachet de Palak Paneer Kwik mix dans un bol, ajouter 50 ml d'eau et faire une sauce. Ajouter le mélange à la poêle et faire cuire pendant 2 minutes.

  4. Ajouter la purée d'épinards et faire cuire à feu moyen pendant 2 minutes.

  5. Ajouter le paneer râpé, les morceaux de paneer et la crème fraîche dans la poêle et faire cuire à feu doux pendant 5 minutes.

  6. Transférer dans un bol de service et garnir de crème fraîche ; servir chaud et déguster !

મનમાં એક રેસીપી છે?

અમને જણાવો!

આ એક ફકરો છે. સામગ્રીને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે "ટેક્સ્ટ સંપાદિત કરો" પર ક્લિક કરો અથવા ટેક્સ્ટ બૉક્સ પર ડબલ ક્લિક કરો.

એડ્રેસ

સિમરન ફૂડ્સ

દુકાન:3, સત્કાર કોમ્પ્લેક્સ,

કરણપરા, રાજકોટ.

ગુજરાત

સંપર્ક કરો

 

help.kwikurry.com

ટેલિફોન: +91 7777 99 11 33

 

Digitalmarket.guru દ્વારા ©2022

bottom of page