ઝડપી - સરળ - દેશી
શાહી ગ્રેવી ક્વિક મિક્સ
રસોઈ
સૂચનાઓ

Watch
recipe
Video
શાહી ગ્રેવી:
5 વ્યક્તિઓ માટે
સામગ્રી:
1 પેકેટ શાહી ગ્રેવી ક્વિક મિક્સ
તેલ: 5 ટેબલ સ્પૂન (45 ml)
બટર: 5 ટેબલ સ્પૂન (50 ગ્રામ / 1.76 આઉન્સ)
300 ગ્રામ / 10.58 આઉન્સ - ટમેટાની પ્યુરી: (350 ml)
બોઈલ વેજીટેબલ : વટાણા, ફણસી, ગાજર, મકાઈ (250 ગ્રામ / 8.81 આઉન્સ)
1 શિમલા મિર્ચ (ઝીણું સમારેલું) (100 ગ્રામ / 3.52 આઉન્સ)
પનીર: 100 ગ્રામ / 3.52 આઉન્સ (ખમણેલું)
પનીર: 100 ગ્રામ / 3.52 આઉન્સ (ટુકડા)
પાણી: 50 ml
-
ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
ટામેટાની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ પકાવો.
-
એક પેકેટ શાહી ગ્રેવી ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 50ml પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો.
-
બોઈલ વેજીટેબલ અને શિમલા મિર્ચ ઉમેરો અને 2 મિનિટ મધ્યમ આંચ પર પકાવો.
-
ખમણેલું પનીર અને પનીરના ટુકડા કઢાઈમાં ઉમેરો અને 5 મિનિટ માટે ધીમા તાપે પકાવો.
-
સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરી; ગરમા-ગરમ પરોસો.
વેજ કઢાઈ (5 સર્વ કરે છે)
• 5 ચમચી તેલ
• 5 ચમચી માખણ
• 1 કપ દૂધ/પાણી
• ટામેટાની પ્યુરી (6 ટામેટાંમાંથી)
• બાફેલા શાકભાજી (લીલા વટાણા, ફ્રેન્ચ કઠોળ, કોબીજ, મશરૂમ)
• પનીર છીણેલું
• મકાઈ
• સમારેલા કેપ્સીકમ
• 1 પેક ક્વિકુરી શાહી ગ્રેવી ક્વિક મિક્સ
રસોઈ પદ્ધતિ:
1. 1 કપ પાણી/દૂધ લો અને તેમાં શાહી ગ્રેવી ક્વિક મિક્સ ઉમેરો અને સારી રીતે બ્લેન્ડ કરો.
2. એક અલગ તવા પર માખણ / તેલ ઉમેરો. ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.
3. પ્યુરીમાં છીણેલું પનીર, બાફેલા શાકભાજી, મકાઈ, સમારેલા કેપ્સિકમ અને ક્વિક મિક્સ કરો અને 5 મિનિટ સુધી સારી રીતે પકાવો. જો જરૂરી હોય તો વધુ પાણી/દૂધ ઉમેરો. ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.
Shahi Gravy:
for 5 persons
Ingredients::
1 packet shahi gravy Kwik mix
Oil: 5 tablespoons (45 ml)
Butter: 5 tablespoons (50 g / 1.76 oz)
300g / 10.58 oz Tomatoes Puree: (350 ml)
Steamed Vegetables: Peas, french beans, Carrots, Corn (250 g / 8.81 oz)
1 bell pepper (Capsicum) (finely chopped) (100 g / 3.52 oz)
Paneer: 100 g / 3.52 oz (grated)
Paneer: 100 g / 3.52 oz (diced)
Water: 50 ml
-
On a Stove, take oil and butter in a pan and heat it on medium flame.
-
Add tomato puree and cook for 2 minutes.
-
Take one packet of Shahi Gravy Kwik Mix in a bowl. Add 50 ml of water and mix to make a paste. Add mixture to the pan and cook for 2 minutes.
-
Add boiled vegetables and capsicum and cook on medium flame for 2 minutes.
-
Add grated and diced paneer in the pan and cook on low flame for 5 minutes.
-
Remove in a serving bowl and garnish with coriander leaves; Serve hot & enjoy!
مرق شاهي:
تكفي 5 اشخاص
المكونات:
1 كيس مزيج شاهي غريفي كويك
زيت: 5 ملاعق كبيرة (45 مل)
زبدة: 5 ملاعق كبيرة (50 جرام / 1.76 أوقية)
صلصة طماطم: 300 جم / 10.58 أوقية (350 مل)
خضروات مبخرة: بازلاء ، فاصوليا خضراء ، جزر ، ذرة (250 جم / 8.81 أوقية)
1 فلفل حار (كابسيكوم) (مفروم ناعمًا) (100 جرام / 3.52 أوقية)
بانير: 100 جرام / 3.52 أوقية (مبشور)
بانير: 100 جرام / 3.52 أوقية (مقطع)
ماء: 50 مل
على الموقد ، ضع الزيت والزبدة في مقلاة وسخنه على نار متوسطة •
أضف صلصة الطماطم واطهيها لمدة دقيقتين •
ضع كيسًا واحدًا من مزيج شاهي غريفي كويك في وعاء. أضف 50 مل من الماء وامزج حتى يصبح لزجًا. أضف الخليط إلى •
المقلاة واطهيه لمدة دقيقتين
أضف الخضروات المسلوقة والفلفل الحار واطهيها على نار متوسطة لمدة دقيقتين•
أضف البانير المبشور والمقطع إلى المقلاة واطهيه على نار هادئة لمدة 5 دقائق •
ازيل الطبق من المقلاة وزيّنه بأوراق الكزبرة. قدّمه ساخنًا واستمتع •
Shahi Gravy :
pour 5 personnes
Ingrédients :
1 sachet de sauce shahi Kwik mix
Huile : 5 cuillères à soupe (45 ml)
Beurre : 5 cuillères à soupe (50 g / 1.76 oz)
300g / 10.58 oz de pulpe de tomates : (350 ml)
Légumes cuits à la vapeur : Pois, haricots verts, carottes, maïs (250 g / 8.81 oz)
1 poivron (Capsicum) (finement haché) (100 g / 3.52 oz)
Paneer : 100 g (râpé)
Paneer : 100 g (en dés)
Eau : 50 ml
-
Sur une cuisinière, mettre l'huile et le beurre dans une poêle et faire chauffer à feu moyen.
-
Ajouter la pulpe de tomates et faire cuire pendant 2 minutes.
-
Prendre un sachet de Shahi Gravy Kwik Mix dans un bol. Ajouter 50 ml d'eau et mélanger pour obtenir une sauce. Ajouter le mélange dans la poêle et faire cuire pendant 2 minutes.
-
Ajouter les légumes bouillis et le poivron et faire cuire à feu moyen pendant 2 minutes.
-
Ajouter le paneer râpé et coupé en dés dans la poêle et faire cuire à feu doux pendant 5 minutes.
-
Verser dans un bol de service et garnir de feuilles de coriandre ; servir chaud et déguster !

મનમાં એક રેસીપી છે?
અમને જણાવો!
આ એક ફકરો છે. સામગ્રીને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે "ટેક્સ્ટ સંપાદિત કરો" પર ક્લિક કરો અથવા ટેક્સ્ટ બૉક્સ પર ડબલ ક્લિક કરો.