top of page
03.png

શાહી ગ્રેવી ક્વિક મિક્સ
રસોઈ
સૂચનાઓ

01.png

Watch
recipe
Video

વેજ અમૃતસરી:

5 વ્યક્તિઓ માટે

 

સામગ્રી: કાજુ, તરબૂચના બીજ, ડુંગળીનો પાવડર, લસણનો પાવડર, ગરમ મસાલો, કસૂરી મેથી, લાલ મરચું પાવડર, હળદર, મીઠું




 

સામગ્રી:

1 પેકેટ વેજ અમૃતસરી ક્વિક મિક્સ

ઓઇલ: 5 ટેબલ સ્પૂન (45 ml / 1.52 આઉન્સ)

બટર: 5 ટેબલ સ્પૂન (50 ગ્રામ / 1.76 આઉન્સ)

300 ગ્રામ / 10.58 આઉન્સ - ટમેટાની પ્યુરી: (350 ml)

પનીર: 100 ગ્રામ / 3.52 આઉન્સ (ખમણેલું)

પાણી: 1 કપ (50ml / 1.69 આઉન્સ)

બોઈલ કરેલા વેજીટેબલ: વટાણા, ફ્રેન્ચ કઠોળ, ગાજર. (250 ગ્રામ / 8.81 આઉન્સ)

શિમલા મિર્ચ (બારીક સમારેલ) (100 ગ્રામ / 3.52 આઉન્સ)

ડુંગળી (સમારેલી): 100 ગ્રામ / 3.52 આઉન્સ





 

  1. ગેસ પર એક કઢાઈમાં તેલ અને બટર લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.

  2. ટામેટાની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ પકાવો.

  3. એક પેકેટ વેજ અમૃતસરી ક્વિક મિક્સ બાઉલમાં લઈ, તેમાં 50 ml પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો.

  4. બોઈલ કરેલા વેજીટેબલ,ડુંગળી અને શિમલા મિર્ચ ઉમેરો અને 5 મિનિટ માટે ધીમા તાપે પકાવો.

  5. સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરી; ગરમા-ગરમ પરોસો.

વેજ કઢાઈ (5 સર્વ કરે છે)

• 5 ચમચી તેલ

• 5 ચમચી માખણ

• 1 કપ દૂધ/પાણી

• ટામેટાની પ્યુરી (6 ટામેટાંમાંથી)

• બાફેલા શાકભાજી (લીલા વટાણા, ફ્રેન્ચ કઠોળ, કોબીજ, મશરૂમ)

• પનીર છીણેલું

• મકાઈ

• સમારેલા કેપ્સીકમ

• 1 પેક ક્વિકુરી શાહી ગ્રેવી ક્વિક મિક્સ

રસોઈ પદ્ધતિ:

1. 1 કપ પાણી/દૂધ લો અને તેમાં શાહી ગ્રેવી ક્વિક મિક્સ ઉમેરો અને સારી રીતે બ્લેન્ડ કરો.

2. એક અલગ તવા પર માખણ / તેલ ઉમેરો. ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 મિનિટ પકાવો.

3. પ્યુરીમાં છીણેલું પનીર, બાફેલા શાકભાજી, મકાઈ, સમારેલા કેપ્સિકમ અને ક્વિક મિક્સ કરો અને 5 મિનિટ સુધી સારી રીતે પકાવો. જો જરૂરી હોય તો વધુ પાણી/દૂધ ઉમેરો. ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

02.png

Veg Amritsari Super Kwik Mix

for 5 persons

 

Ingredients: cashews, melon seeds, onion powder, garlic powder, garam masala, dried fenugreek leaves (kasuri methi), ginger powder, red chili powder, turmeric, salt

 

1 packet Veg. Amritsari Kwik Mix

Oil: 5 tablespoons (45 ml / 1.52 oz)

Butter: 5 tablespoons (50 g / 1.76 oz)

300g / 10.58 oz Tomatoes Puree: (350 ml)

Paneer: 100 g / 3.52 oz (grated)

Water: (50 ml / 1.69 oz)

Boiled Vegetables: Peas, french beans, Carrots. (250 g / 8.81 oz)

Bell pepper (Capsicum) (finely chopped) (100 g / 3.52 oz)

Onion (diced) (100 g / 3.52 oz)

 

Method

  1. On a Stove, take oil and butter in a pan and heat it on medium flame.

  2. Add tomato puree and cook for 2 minutes.

  3. Take one packet of Veg. Amritsari Kwik Mix in a bowl. Add 50 ml of water and mix to make a paste. Add mixture to the pan and cook for 3 minutes.

  4. Add boiled vegetables, onion and capsicum and cook on medium flame for 5 minutes.

  5. Remove in a serving bowl and garnish with coriander leaves; Serve hot & enjoy!

خضروات أمرتساري

لخمسة أشخاص

 

المكونات: كاجو، بذور البطيخ، مسحوق البصل، مسحوق الثوم، بهار جارام، أوراق الحلبة المجففة (قصوري ميثي)، مسحوق الزنجبيل، مسحوق الفلفل الأحمر، الكركم، الملح

 

1 عبوة من خضروات أمرتساري كويك ميكس 

زيت: 5 ملاعق كبيرة (45 مل)

زبدة: 5 ملاعق كبيرة (50 جرام)

300 جرام من صلصة الطماطم (350 مل)

بانير: 100 جرام (مبشور)

الماء: 50 مل

خضروات مسلوقة: بازلاء، فاصوليا خضراء، جزر (250 جرام)

فلفل أخضر (كابسيكوم) (مفروم ناعمًا) (100 جرام)

بصل (مكعبات) (100 جرام)

 

الطريقة :

  1. على الموقد، ضع الزيت والزبدة في مقلاة وسخنها على نار متوسطة.

  2. أضف صلصة الطماطم وقم بالطهي لمدة دقيقتين.

  3. خذ عبوة واحدة من مزيج الخضروات أمرتساري كويك ميكس في وعاء. أضف 50 مل من الماء وامزج للحصول على عجين. أضف الخليط إلى المقلاة وقم بالطهي لمدة 3 دقائق.

  4. أضف الخضروات المسلوقة، والبصل، والفلفل الأخضر وقم بالطهي على نار متوسطة لمدة 5 دقائق.

  5. اسكب في وعاء تقديم وزيّن بأوراق الكزبرة؛ قدمه ساخنًا واستمتع!

Veg Amritsari

pour 5 personnes

 

Ingrédients : noix de cajou, graines de melon, poudre d'oignon, poudre d'ail, garam masala, feuilles de fenugrec séchées (kasuri methi), poudre de gingembre, poudre de piment rouge, curcuma, sel

 

1 paquet de Veg. Amritsari Kwik Mix

Huile : 5 cuillères à soupe (45 ml)

Beurre : 5 cuillères à soupe (50 g)

300 g de tomates (Purée : 350 ml)

Paneer : 100 g (râpé)

Eau: (50 ml)

Légumes Bouillis : Petits pois, haricots verts, carottes (250 g)

Poivron (Capsicum) (finement haché) (100 g)

Oignon (coupé en dés) (100 g)

 

Méthode


 

  1. Sur une cuisinière, prenez de l'huile et du beurre dans une poêle et chauffez à feu moyen.

  2. Ajoutez la purée de tomates et faites cuire pendant 2 minutes.

  3. Prenez un paquet de Veg. Amritsari Kwik Mix dans un bol. Ajoutez 50 ml d'eau et mélangez pour obtenir une pâte. Ajoutez le mélange à la poêle et faites cuire pendant 3 minutes.

  4. Ajoutez les légumes bouillis, l'oignon et le capsicum et faites cuire à feu moyen pendant 5 minutes.

  5. Transférez dans un bol de service et garnissez de feuilles de coriandre ; servez chaud et bon appétit !

મનમાં એક રેસીપી છે?

અમને જણાવો!

આ એક ફકરો છે. સામગ્રીને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે "ટેક્સ્ટ સંપાદિત કરો" પર ક્લિક કરો અથવા ટેક્સ્ટ બૉક્સ પર ડબલ ક્લિક કરો.

એડ્રેસ

સિમરન ફૂડ્સ

દુકાન:3, સત્કાર કોમ્પ્લેક્સ,

કરણપરા, રાજકોટ.

ગુજરાત

સંપર્ક કરો

 

help.kwikurry.com

ટેલિફોન: +91 7777 99 11 33

 

Digitalmarket.guru દ્વારા ©2022

bottom of page