त्वरित - आसान - देसी
लाल ग्रेवी क्विक मिक्स
खाना बनाना
निर्देश

Watch
recipe
Video
पनीर टिक्का मसाला (5 परोसता है)
• 5 चम्मच तेल/मक्खन
• 1 कप दूध/पानी
• टमाटर प्यूरी (6 टमाटर से)
• 100 ग्राम पनीर के टुकड़े
• 100 ग्राम पनीर कद्दूकस किया हुआ
• 3 चम्मच क्रीम
• 1 पैक क्विकरी रेड ग्रेवी क्विक मिक्स
खाना पकाने की विधि:
1. 1 कप पानी / दूध लें और उसमें लाल ग्रेवी का क्विक मिक्स डालकर अच्छी तरह मिला लें।
2. एक अलग पैन में मक्खन/तेल डालें। टमाटर प्यूरी डालकर 5 मिनट तक पकाएं।
3. प्यूरी में कद्दूकस किया हुआ पनीर और पनीर क्यूब्स और क्विक मिक्स डालकर अच्छी तरह 5 मिनट तक पकाएं. गार्निश करें और गरमागरम परोसें।
દાબેલી મસાલો (50 ગ્રામ)
12 દાબેલી માટે મસાલા બનશે.
દાબેલીના મસાલા માટે ની સામગ્રી
દાબેલી ક્વિક મિક્સ (1 પેકેટ)
બટેટા 300 ગ્રામ / 10.58 આઉન્સ (બાફેલા અને છૂંદેલા)
પાણી 40 મીલી / 1.35 આઉન્સ
તેલ 2 ટેબલસ્પૂન 20 ગ્રામ / 0.7 આઉન્સ
દાબેલી બનાવા માટે ની સામગ્રી (1 નંગ બનાવવા માટે)
મિડિયમ સાઈઝના ઘઉં/ મેંદાના પાંવ (1 નંગ બનાવવા માટે)
બટર (½ ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
લાલ મરચાની ભૂકી-લસણ પેસ્ટ ચટણી (¼ ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
આમલીની મીઠી ચટણી (½ ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
દાડમ (1 ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
મસાલા શીંગ (1 ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
સેવ (2 ટીસ્પૂન 1 નંગ બનાવવા માટે)
દાબેલીનો મસાલો બનાવવાની પદ્ધતિ:
-
ગેસ પર એક કઢાઈ માં તેલ લઇને મધ્યમ આંચ પર ગરમ કરો.
-
પેન માં દાબેલી ક્વિક મિક્સ અને 40 મીલી પાણી ઉમેરો.
-
પેનમાં છૂંદેલા બટેટા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. દાબેલીનો મસાલો તૈયાર !
દાબેલી બનાવવાની પદ્ધતિ
-
એક મિડિયમ સાઈઝના ઘઉં/ મેંદાના પાંવને વચ્ચેથી કાપીને તેની અંદર એક ચમચી દાબેલી મસાલાને લગાડો.
-
પાંવની અંદર આમલીની મીઠી ચટણી, લાલ મરચાની ભૂકી-લસણ પેસ્ટની ચટણી, દાડમ અને મસાલા શીંગને ઉમેરો.
-
ગેસ પર, એક પેનમાં એક ટીસ્પૂન બટર ઉમેરીને દાબેલીની બન્ને બાજુથી સારી રીતે શેકો.
-
પાંવની અંદરના ભાગમાં સેવ ઉમેરો અને ગરમ ગરમ પીરસો!
Dabeli Masala (50g)
For 12 Dabeli servings
Ingredients for Dabeli Masala
Dabeli Kwik Mix (1 Packet )
Potato 300 g / 10.58 oz (Boiled and mashed)
Water 40 ml / 1.35 oz
Oil 2 tablespoon 20g / 0.7 oz
Ingredients for Dabeli (per serving)
Medium Size wheat bun (1 per serving)
Butter (½ teaspoon per dabeli)
Chili Powder & garlic paste (¼ teaspoon per dabeli)
Sweet Tamarind Chutney (½ teaspoon per dabeli)
Pomegranate (1 teaspoon per dabeli)
Spiced Peanuts (1 teaspoon per dabeli)
Sev (Fried crunchy noodles made from chickpea flour paste) (2 teaspoons per dabeli)
Dabeli Masala Cooking Instructions:
-
On a Stove, take 2 tablespoons of oil in a pan and heat it on medium flame.
-
Add Dabeli Kwik Mix and 40 ml of water to the pan.
-
Add mashed potato and mix well. Now the dabeli masala is ready!
Dabeli Cooking Instructions:
-
Take a medium size bun and slice it from the middle. Add a spoonful of dabeli masala and spread inside the bun.
-
Add sweet tamarind chutney, chili powder-garlic paste, pomegranate seeds and spiced peanuts.
-
On a stove, add 1 teaspoon butter in a pan and roast the dabeli well from both the sides.
-
Add “sev” on the insides of the bun. Serve hot and Enjoy !